રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે પતિથી વધારે મુહબ્બત કરનારી અને વધારે જન્મ આપનારી સ્ત્રીઓ થી શાદી કરો, કેમ કે તમારી પુષ્કળતા ( વધારે હોવા ) પર હું બીજી ઉમ્મતો પર ફખ્ર કરીશ.

[મિશ્કાત શરીફ :- ૩૦૯૧]

ફાયદો :- કેટલા અફસોસની વાત છે કે જે વસ્તુ કયામતના દિવસે રસુલ ﷺ ના ફખ્રનું કારણ બનશે તેને આજે આપણે તુચ્છ જાણીએ છીએ, અને ગેરોથી પ્રભાવિત થઈને તેમના નારા " હમ દો હમારે દો " ને ગળે લગાવી લીધા છે.